-------- Original Message --------
Subject: Re: [VGLUG] Re: supported on school to setup their infrastructure for 12 standard lab setup
Date: Wed, 18 Nov 2009 22:58:26 +0530
From: Nilesh J. Vaghela <electromech@electromech.info>
Reply-To: electromech@electromech.info
Organization: ElectroMech
To: vglug@googlegroups.com


Dear Mr. Pankaj Shukla,

Thanks for your response.

It encourage our community to support more school.

Even we would like if you can suggest some of the school where we can 
extend our community support.

On 11/18/2009 09:53 AM, pankaj shukla wrote:
> નમસ્કાર,
> નિલેશજી,
> અમારી શાળામાં આપે કરેલ લિનક્ષનું સર્વર ઈન્સ્ટોલેશન તથા નેટવર્કની
> કનેકટીવીટીથી સ્ટુટન્ટ્સને ખુબજ ફાયદો થયો,
> લિનક્ષ ઓપરેટીંગ સિસ્ટમ કેવી રીતે સેટ કરવી તેની સમસ્યા હતી,
> આપના ગ્રુપમાં જોડાયેલ છું. અને લિનક્ષ બાબત ઘણું શિખવા માગું છું.
> કેટલીક સમયની મર્યાદાને કારણે બધુ શીખવું મુશ્કેલ છે. પંરતું જ્યાં જ્યા
> અટકીશ ત્યાં આપની પાસે શિખવાનો પ્રયત્ન કરીશ.
> આપના ગ્રુપની કામગીરી ખુબજ સરસ છે.
> ગ્રુપમાં મારા તરફથી કોઈ હેલ્પની જરૂરીયાત હોય તો મને જાણ કરશો.
> મહેનત કરીશું.
> નેટ પર તો મળીશું જ,
> રૂબરુ પણ આવો.
> બધાને ગાંધીનગર મુલાકાત લેવાનું આમંત્રણ આપું છું.
> ઘણા બધા મિત્રોએ અમારી લેબમાં હેલ્પ કરવા ઈચ્છા જાહેર કરી અમને ખુબજ આનંદ
> થયો.
> અમારી જરૂરીયાત સમયે આપને કહીશું. આપની અનુકુળતાએ મદદ કરશો.
> આભાર
>
> પંકજ શુક્લ
> લેબ ઈન્ચાર્જ,
> શેઠ સી.એમ.હાઈસ્કૂલ એન્ડ હાયર સેકન્ડરી સ્કુલ
> સર્વ વિદ્યાલય કેમ્પસ,
> ઘ-૬ની નજીક, સેક્ટર-૨૩, ગાંધીનગર
> ફોન-૦૭૯-૨૩૨૪૮૧૨૪
> મો-૯૪૨૬૨૪૨૧૨૯
>
>
>    
Thanks again for you positive response.


-- 
Nilesh Vaghela
ElectroMech
Redhat Channel Partner and Training Partner
Ahmedabad: 404,Maulik Arcad,Nr. Mansi cross Road,Satellite Rd
Baroda : 25, The Emperor, Fatehgunj
www.electromech.info



-- 
Nilesh Vaghela
ElectroMech
Redhat Channel Partner and Training Partner
Ahmedabad: 404,Maulik Arcad,Nr. Mansi cross Road,Satellite Rd
Baroda : 25, The Emperor, Fatehgunj
www.electromech.info